Plains of Gujarat: Plains of Viramgam | ગુજરાતનાં મેદાનો : વિરમગામનું મેદાન
વિરમગામનું મેદાન
વિરમગામનું મેદાન
→ ભાલ પ્રદેશના નીચા પ્રદેશની ઉત્તર ભાગમાં વિરમગામનું મેદાન આવેલું છે.
→ અમદાવાદ અને મહેસાણા જિલ્લાના આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે.
→ આ મેદાની પ્રદેશ કાળી કપાસની જમીન અને મધ્યમ વરસાદના લીધે કપાસની ખેતી માટે અનુકૂળ છે. આથી તેને Viramgam Cotton Zone તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ આ મેદાનના પૂર્વભાગની જમીન મરડિયાવાળી છે જે રૂપેણ નદીના કાંપથી રચાયેલ છે.
→ આ મેદાનને ફળદ્રુપ બનાવવાનો શ્રેય રૂપેણ નદીને જાય છે.
0 Comments