Plains of Gujarat: Plains of Vadodara formed by Narmada and Dhadhar (Kanam region) | નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ પ્રદેશ)

નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ પ્રદેશ)
નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ પ્રદેશ)

→ નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે.


→ વડોદરાના ઉત્તર ભાગમાં રાતી જમીન અને દક્ષિણ ભાગમાં કાળી જમીન જોવા મળે છે જે નર્મદા અને ઢાઢરના કાંપથી રચાયેલી છે.


→ આ વિસ્તારમાં કપાસની ખેતી વધુ પ્રમાણમા થાય છે.


→ કાનમના પ્રદેશનો વિસ્તાર ભરૂચ તથા વડોદરા જિલ્લામાં વિસ્તરેલો છે.


→ મધ્ય કાળી જમીન રેગુર તરીકે ઓળખાય છે.


→ આ પ્રદેશ કપાસના પ્રદેશ તરીકે જાણીતો બન્યો છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments