ભારતમાં આવેલા હિમાલયના ઘાટ (Mountain Passes of India)

ભારતમાં આવેલા હિમાલયના ઘાટ (Mountain Passes of India)
ભારતમાં આવેલા હિમાલયના ઘાટ (Mountain Passes of India)

જમ્મુ-કાશ્મીરમાં આવેલા ઘાટ

ઘાટનું નામ પર્વત શ્રેણી જોડાણ (માર્ગ)
અધીલ (Aghilpass) કારાકોરમ (K2 ની ઉત્તરમાં) લદ્દાખને ચીનના સિક્યાંગ પ્રાંત સાથે જોડે છે.
કારાકોરમ ઘાટ કારાકોરમ લેહ (લદ્દાખ) - યારકંદ (ચીન)ને જોડે છે.
ખારદુંગ ઘાટ કારાકોરમ શ્રેણી વિશ્વનો સૌથી ઊંચો સડકમાર્ગ લેહ-મનાલી રાજમાર્ગ - NH 21
ઝોજી લા ઘાટ બૃહદ હિમાલય શ્રીનગર - કારગિલ - લેહ રાજમાર્ગ NH-1.D
બુર્ઝિલ ધાટ બૃહદ હિમાલય પાકિસ્તાન-શ્રીનગર -ગિલગિટને જોડે છે.
બનિહાલ ઘાટ પીરપંજાલ શ્રેણી (લઘુ હિમાલય) (જમ્મુ-કાશ્મીરને જોડે છે) જવાહરલાલ નેહરૂ સુરંગ - 1956 જે બનિહાલ, કાઝીગુંડ અને ડોડા અને અનંતનાગને જોડે છે.
પીર પંજાલ ઘાટ પીરપંજાલ શ્રેણી (લઘુ હિમાલય) મુઘલકાળમાં જમ્મુ-કાશ્મીરને જોડતો રસ્તો જે વિભાજન પછી બંધ.
પેન્સિલા ઘાટ બૃહદ હિમાલયમાં ઝોજી લા પાસે પૂર્વમાં કાશ્મીર ઘાટી અને કારગિલને જોડે છે.
થાંગલા ઘાટ લદ્દાખ ખારદુંગ પછી બીજા નંબરની સૌથી ઊંચી સડક.
ઈમ્સિ લા ઘાટ લદ્દાખ લદ્દાખને તિબેટ સાથે જોડે છે.
ચાંગ લા લદ્દાખ લદ્દાખ - તિબેટને જોડે છે.
ખુંજરાવ કારાકોરમ ચાંગ-લા બાબાનું મંદિર લદ્દાખ -ચીન સિકયાંગ પ્રાંત.
કારાતાઘ કારાકોરમ બંધ છે.

હિમાચલ પ્રદેશમાં આવેલા ઘાટ

ઘાટનું નામ પર્વત શ્રેણી જોડાણ (માર્ગ)
શિપ્કિ લા ઘાટ બૃહદ હિમાલય હિમાચલ પ્રદેશ - તિબેટ, આ ઘાટમાંથી સતલુજ ભારતમાં પ્રવેશે છે.
બડાલાચાલા ઘાટ લદ્દાખ શ્રેણી કેલાંગ-લેહને જોડે છે. (મનાલી-લેહમાર્ગ પસાર થાય છે)
રોહતાંગ પાટ બૃહદ હિમાલય કેલાંગ અને લેહને જોડે છે.
દેબસા ઘાટ બૃહદ હિમાલય કૂલુ-સ્પીતિને જોડે છે.

ઉત્તરાખંડમાં આવેલા ઘાટ

ઘાટનું નામ પર્વત શ્રેણી જોડાણ (માર્ગ)
થાંગલા, માનાલા, નીતિ લા બૃહદ હિમાલય ઉત્તરાખંડ-તિબેટને જોડે છે. માનસરોવરની યાત્રા માટે તેની ઉપયોગ થાય છે.
લિપુલેખલા બૃહદ હિમાલય ઉત્તરાખંડમાં આવેલો જ્યાં ત્રિકોણીય સંગમ, નેપાળ -ચીન-ભારત
મુલિંગ લા બૃહદ હિમાલય ગંગોત્રીની ઉત્તરમાં આવેલ છે. જે ઉત્તરાખંડ-તિબેટને જોડે છે.

વિશ્વનો સૌથી ઊંચો સડકમાર્ગ કાશ્મીર-લેહમાર્ગ, જે ખારડુંગ અને કારાકોરમ ઘાટમાંથી પસાર થાય છે.
સિક્કિમમાં આવેલા ઘાટ

ઘાટનું નામ પર્વત શ્રેણી જોડાણ (માર્ગ)
નાથુ લા (Nathu la) બૃહદ હિમાલય ગંગટોક-લ્હાસા (તિબેટ) 2006માં શરૂ. ચુમ્બી ઘાર્ટીમાં પ્રવેશ.
જેલેપ લા (Jelp la) બૃહદ હિમાલય સિક્કિમ - ભૂટાન - લ્હાસાને જોડતો માર્ગ પસાર થાય છે.

અરુણાચલ પરદેશમાં આવેલા ઘાટ

ઘાટનું નામ પર્વત શ્રેણી જોડાણ (માર્ગ)
બોમડી લા ઘાટ બૃહદ હિમાલય અરુણાચલ - તિબેટને જોડતો માર્ગ પસાર થાય છે.
દિહાંગ ઘાટ બૃહદ હિમાલય અરુણાચલ - માંડલે (મ્યાનમાર)


→ Arattai Group Click

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments