→ નદી : નિશ્વિત વાહિકાઓના માધ્યમથી થઈ રહેલા જળપ્રવાહને નદી કહે છે.
→ નદીતંત્ર : જળને પ્રવાહિત કરતી વાહિકાઓના તંત્રને નદીતંત્ર કહે છે.
→ કોઈ પણ ક્ષેત્રનું નદીતંત્ર તે ક્ષેત્રના ભૂવૈજ્ઞાનિક ઉત્પત્તિકાળ, ખડકોની પ્રકૃતિ તેમજ સંરચના, ભૂપૃષ્ઠ આબોહવા, વહેતા જળની માત્રા, વહેતા જળની ઝડપ વગેરે ઉપર આધાર રાખે છે.
→ ગુજરાતના નદીતંત્રને ( બે થી વધારે નદીઓ ભેગી થવાથી બનતા તંત્રને નદીતંત્ર કહે છે.) ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.
0 Comments