| તળાવ | સ્થળ | જિલ્લો |
|---|---|---|
| અગત્સ્ય તળાવ, નાગેશ્વર તળાવ | જંબુસર | ભરુચ |
| દુર્લભ તળાવ (સહસ્ત્રલિંગ તળાવ) | પાટણ | પાટણ |
| અલીયાસર | અબડાસા | સુરેન્દ્રનગર |
| આજવા તળાવ, સૂરસાગર તળાવ, મહંમદ તળાવ, તરસાલી તળાવ, ધોબી તળાવ | વડોદરા | વડોદરા |
| કનેલાવ તળાવ, રામસાગર તળાવ | ગોધરા | પંચમહાલ |
| કર્માબાઈ તળાવ | શામળાજી | અરવલ્લી |
| કરાજવુજ તળાવ | શામળાજી | અરવલ્લી |
| કાંકરીયા તળાવ, ચંડોળા તળાવ, વસ્ત્રાપુરનું નરસિંહ મહેતા તળાવ, લાલબહાદુર શાસ્ત્રી – ચાંદલોડીયા | અમદાવાદ | અમદાવાદ |
| ખેતા, માણેક, શરકેડ, ઉડેબલ તળાવ | નડિયાદ | ખેડા |
| ખોડિયાર તળાવ | રાજપરા | ભાવનગર |
| ગોપી તળાવ (સ્થાપક મલેક ગોપી) | સુરત | સુરત |
| ગોપી તળાવ, રત્ન તળાવ | બેટ દ્વારકા | દેવભૂમિ – દ્વારકા |
| ગોમતી તળાવ | ડાકોર | ખેડા |
| ગોમતેશ્વર તળાવ | શિહોર | ભાવનગર |
| ગૌરીશંકર તળાવ, બોર તળાવ | ભાવનગર | ભાવનગર |
| છાસિયું તળાવ, દૂધિયું તળાવ, તેલીયું તળાવ | પાવાગઢ | પંચમહાલ |
| જોગાસર તળાવ | ધ્રાંગન્ધ્રા | સુરેન્દ્રનગર |
| ઠેબી તળાવ | અમરેલી | અમરેલી |
| ડારકોલી તળાવ, કનકા તળાવ | લુણાવાડા | મહીસાગર |
| તેન તળાવ, નાગેશ્વર તળાવ, વઢવાણા તળાવ | ડભોઈ | વડોદરા |
| થોળ તળાવ | કડી | મહેસાણા |
| દૂધિયા તળાવ, સરબતિયા, વિરાવલ તળાવ | નવસારી | નવસારી |
| દેલસર, મુપાલા તળાવ, છાબ તળાવ | દાહોદ | દાહોદ |
| દેળિયું, પિડારિયા, મલાવ તળાવ | વિસનગર | મહેસાણા |
| નારેશ્વર તળાવ | ખંભાત | આણંદ |
| પરિયેજ તળાવ | માતર | ખેડા |
| ફૂલસર તળાવ | ભદ્રેસર | સુરેન્દ્રનગર |
| બોડા તળાવ, ધરમ તળાવ | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર |
| ભવાની તળાવ | પાલિતાણા | ભાવનગર |
| ભાંખડિયા તળાવ | પ્રાંતિજ | સાબરકાંઠા |
| મલાવ તળાવ | ધોળકા | અમદાવાદ |
| મલાવ તળાવ | માણસા | ગાંધીનગર |
| મુનસર, ગંગાસર | વિરમગામ | અમદાવાદ |
| મોગરી, વેરાઈ માતા (લોટિયા) | આણંદ | આણંદ |
| રવિ તળાવ | મહેસાણા | મહેસાણા |
| રાણી તળાવ, રણમલેશ્વર તળાવ | ઈડર | સાબરકાંઠા |
| રામસાગર તળાવ | લીમડી | સુરેન્દ્રનગર |
| લાખોટા, રણમલ, રણજીત સાગર | જામનગર શહેર | જામનગર |
| લાલપરી તળાવ, રાંદેરડા તળાવ | રાજકોટ શહેર | રાજકોટ |
| વડા તળાવ | ગણદેવી | નવસારી |
| વડા તળાવ | ચાંપાનેર | પંચમહાલ |
| વઢવાણા તળાવ | ડભોઈ | વડોદરા |
| શર્મિષ્ઠા તળાવ | વડનગર | મહેસાણા |
| સામતસર | ઝીંઝુવાડા | સુરેન્દ્રનગર |
| સિંહસર તળાવ | ઝીંઝુવાડા | સુરેન્દ્રનગર |
| સુદર્શન તળાવ | ગિરનાર | જુનાગઢ |
| સૈકુખાં તળાવ | જેતલપુર | અમદાવાદ |
| સૌમ્ય સરોવર | પ્રભાસ પાટણ | ગીર - સોમનાથ |
| હમીરસર, દેસલસર તળાવ | ભુજ | કચ્છ |
| હંસલેશ્વર તળાવ | સાબરકાંઠા | સાબરકાંઠા |
| હાલાર તળાવ, ડભાડિયા તળાવ, રાખોડિયા તળાવ | વલસાડ | |
| ખંભાળા તળાવ | બરડો ડુંગર | પોરબંદર |
| ફિંદાળા તળાવ | બરડો ડુંગર | પોરબંદર |
0 Comments