Banas River | બનાસ નદી

બનાસ નદી
બનાસ નદી

ઉદભવસ્થાન

→ રાજસ્થાનના શિહોરી જિલ્લાના સિરણવાના પર્વતો (ઉદેપુરની ટેકરીઓ)માંથી નીકળે છે.

→ ગુજરતમાં બનાસકાંઠા જીલ્લામાં ડીસા અને પાલનપુર પાસેથી વહી વારાહી એન સાંતલપુર એમ બે ફાંટા પડે છે.


અંતિમસ્થાન

→ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.


લંબાઇ

→ અંદાજિત 266 કિલોમીટર


બંધ

→ આ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે.


કિનારાના સ્થળ

→ સરદાર પટેલ કૃષિ યિનિવર્સિટી, ગુજરાતનાઓ સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ (મેથાણ) આ નદીના કિનારે આવેલા છે.


સહાયક નદી

→ બાલારામ અને સિપુ (મુખ્ય નદીઓ), શુકેત, સેવરત, બાગીપા


કિનારાના શહેર

→ કાંકરેજ, ડીસા, દાંતીવાડા, શિહોરા


વિશેષતા



→ આ નદીનો પ્રવાહ બે ભાગમાં ફાંટા પડે છે જેમ કે સાંતલપુર અને વારાહી વિભાજિત થઈ અંતે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.

ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે.

ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારીકા નદી છે.

→ બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી થાય છે.

→ બળવંતરાય મહેતાના સમયમાં આ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો હતો.

→ આ નદીમાંથી નીકળતી મુખ્ય નહેરની લંબાઇ અંદાજિત 77 કિલોમીટર છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments