Gujarat no Dariyakinaro | ગુજરાતનો દરિયાકિનારો

ગુજરાતનો દરિયાકિનારો
ગુજરાતનો દરિયાકિનારો

→ ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે.

→ ગુજરાતનાં દરિયાકિનારે બે અખાત આવેલા છે.

→ગુજરાતમાં કુલ 42 જેટલા બંદરો આવેલા છે.

→ ગુજરાતનાં દરિયાકિનારે મત્સ્યઉદ્યોગ, મીઠાનો ઉદ્યોગ, જહાજ ભાંગવાનો ઉદ્યોગ મોટા પાયે વિકાસ થયેલો છે.

→ગુજરાતનાં દરિયાકિનારાને મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યો છે.

  1. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો

  2. કચ્છનો દરિયા કિનારો

  3. તળગુજરાતનો દરિયા કિનારો


ગુજરાતનો દરિયાકિનારા વિશે માહિતી મેળવવા માટે તેમનના પર ક્લિક કરો

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments