ગુજરાતની નદીઓ | Gujarat ni Nadio | List of rivers of Gujarat

ગુજરાતની નદીઓ
ગુજરાતની નદીઓ

કચ્છ ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, સુપી, માલણ, ચાંગ, નારા, નાગમતી, કાળી.
બનાસકાંઠા સિપુ, બનાસ, સરસ્વતી, અર્જુન
પાટણ બનાસ, સરસ્વતી, રૂપેણ
મહેસાણા રૂપેણ, પુષ્પાવતી
ગાંધીનગર સાબરમતી, ખારી, મેશ્વો
સાબરકાંઠા હરણવાવ, હાથમતી, સાબરમતી
અરાવલ્લી માઝમ, વાત્રક, મેશ્વો
છોટાઉદેપુર સુખી, ઓરસંગ, હિરણ, મેણ
મહીસાગર મહી, પાનમ, દેવ, મેસરી
પંચમહાલ મેસરી, ગોમા, કારોડ, પાનમ
દાહોદ પાનમ, અનાસ, માચણ, હડફ
ખેડા વાત્રક, માહોર, મહી, શેઢી, લુણ
આણંદ મહી, સાબરમત
અમદાવાદ સાબરમતી, મેશ્વો, ખારી, સુક ભાદર
વડોદરા વિશ્વામિત્રી, ઢાઢર
ભરૂચ નર્મદા
નર્મદા નર્મદા, કરજણ
સુરત કીમ, તાપી, મીંઢોળા, પૂર્ણા, અંબિકા
તાપી તાપી, પૂર્
ડાંગ પૂર્ણા, અંબિકા
નવસારી પૂર્ણા, અંબિકા, મીંઢોળા, કાવેરી
વલસાડ ઔરંગા, પાર, કોલક, દમણ ગંગા
સુરેન્દ્રનગર વઢવાણ ભોગવો, લીંબડી ભોગવ
બોટાદ ધેલો, કાળુભાર, નિલકા
ભાવનગર ધેલો, કાળુભાર, શેત્રુંજી, માલણ
અમરેલી શેત્રુંજી, માલણ, કાળુભાર
ગીરસોમનાથ હિરણ, શિંગવડુ, માચ્છુદ્રિ, માલણ, રાવળ
જૂનાગઢ ઓઝત, ઉબેણ
પોરબંદર ભાદર, ઓઝત, ઊબેણ, મીણસાર, મઘુવંત
દેવભૂમિ દ્વારકા સની
જામનગર નાગમતી, ફુલજણ, સાસોઈ, કંકાવતી, ઊંડ
રાજકોટ ભાદર, ધેલો, ગોંડલી, માજ, આજી, ફોકળ
મોરબી મચ્છુ, બ્રહ્માણી


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments