Hilly Soil | પહાડી જમીન

પહાડી જમીન
પહાડી જમીન

→ પૂર્વના ડુંગરાળ પ્રદેશોમાં ખડકોના ખવાણને લીધે રચાયેલી પ્રસ્તર ખડકની જમીનો વધુ છે.

→ આ જમીનનું પડ પાતળું અને તળેટીનું સ્તર જાડું હોય છે.

→ આ પ્રકારની જમીનમાં સેંદ્રિય તત્વોનું પ્રમાણ ઓછું હોય છે.

→ આ પ્રકારની જમીનમાં ધોવાણ વધારે થાય છે.

→ ગુજરાતનાં પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં દાહોદ, પંચમહાલ, અરવલ્લી, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, કચ્છમાં જોવા મળે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments