- ભૂકંપની માત્રાની આધારે (Magnitude)
- ભૂકંપની તીવ્રતાની આધારે (Intensity)
ભૂકંપની માત્રાની આધારે
ભૂકંપની તીવ્રતાને આધારે
| તીવ્રતા | ભૂકંપની અસર |
|---|---|
| I – II | ભાગ્યે જ અનુભવાય છે અને સામાન્ય રીતે તેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવતો નથી. |
| III – IV | વારંવાર અનુભવાય છે. તેનાથી કઈ નુકસાન થતું નથી. |
| V – VI | વિસ્તૃત અનુભવાય છે. વસ્તુઓ હાલે છે અને થોડું નુકસાન થાય છે. |
| VII | કાચા મકાનોને નુકસાન થાય છે. |
| VIII | પાકા મકાનોને નુકસાન થાય છે. |
| IX –X | ભૂસ્ખલન થાય છે અને વધારે નુકસાન થાય છે. |
| XI | સંપૂર્ણ નુકસાન કે વિનાશ થાય છે. ધરતી ધ્રૂજતી દેખાય છે. |
| XII | વિશાળ વિસ્તારમાં સંપૂર્ણ નુકસાન થાય છે. તેમજ વસ્તુઓ પણ હવામાં ફેંકાય છે. |
0 Comments